Shubh Aarambh Title Song lyrics in gujarati swanand kirkire

Song Details

Movie : Shubh Aarambh
Singer : Swanand Kirkire
Lyricist : Chintan Naik
Music Composer : Rushi Vakil


 Shubh Aarambh Title Song lyrics in gujarati


રંગ રંગ ની પાંખો પેહરી સપના કરે સમારંભ….(3).
આંખો માં ઉત્સાહ ભરી તું કર નવો શુભારંભ
શુભારંભ…હો હો…શુભારંભ
શુભારંભ…હો હો…શુભારંભ

અજવાળા કઈ એવા….ઓ હો..
અજવાળા કઈ એવા આખી સવાર આંજી નાખી
એક પલક માં લાંબી લચક રાત ઉલેચી નાખે
ખુલા દિલ થી હસી પડો ને થાય ખુશી નો આરંભ

ખુલા દિલ થી હસી પડો ને થાય ખુશી નો આરંભ
આંખો માં ઉત્સાહ ભરી તું કર નવો શુભારંભ
શુભારંભ…હો હો…શુભારંભ
શુભારંભ…હો હો…શુભારંભ

સંબંધો કઈ પડછાયા ની આંટી ગૂઠી જેવા
કોઈ વળી સાચા સોના ની અંગૂઠી જેવા

કેવી રાત વીતે ને ત્યાં તો થાય દિવસ નો આરંભ…

કેવી રાત વીતે ને ત્યાં તો થાય દિવસ નો આરંભ
આંખો માં ઉત્સાહ ભરી તું કર નવો શુભારંભ
શુભારંભ…હો હો…શુભારંભ
શુભારંભ…હો હો…શુભારંભ



Post a Comment

0 Comments