Feeling Avnavi Gujarati Song lyrics in gujrati free 2020

Feeling Avnavi Gujarati Song lyrics  in gujrati free 2020


Song Details:

Song : Feeling AvnaviMovie : Gujjubhai The greatSingers – Advait Nemlekar and Vibha SarafLyricist – Niren BhattMysic Composer – Advait Nemlekar

Lyrics:

કોફી ની ચુસ્કી.
સાથે તું હસ્તી.
વાતો માં મસ્તી કરે છે .

પાસે તું ખસતી આવે અમસ્તી .
મારુ તો ચસ્કી ગયું છે
સાચું તો આ લાગતું નથી.
દુનિયા લાગે છે નવી.
દુનિયા લાગે છે નવી.
છે નવી…Feeling આ અવનવી

એવું તો મને પેહલા કદી .
કોઈ ની માટે લાગ્યું નથી
તું ને હું કશું સમજ્યા નહિ.
સામે હતા ને મળ્યા નહિ.
મારે કહું જાણવું નથી
.
સપના માંથી જાગવું નથી.
સાચું to આ લાગતું નથી …
દુનિયા આ લાગે છે નવી..
દુનિયા આ લાગે છે નવી..
છે નવી …Feeling આ અવનવી.

Post a Comment

0 Comments